વાતનું વતેસર
September 30, 2023
વાડીએ રાતનો સંગીત અને મનની ગૂંથણી: એક અંધારી શાંતિની સફર || Black, White and Grey, Lallantop - Saurabh Dwivedi and Kumar Vishwas..!!

રાતની ઠંડક અને કુદરતનું સંગીત વાડીએ ટાઢી રાત્ય નું સૂવું ઈય અનહદ આનંદ છે વાલા..! પ્રકૃતિનો પોતાનો સ્વર છે ઇ…